General News

exam

9th Mar, 2010

12th b.a. exam is in 10th march,2010.

કોર્ટીયક ખડાયતા સમિતિની ચૂંટણીમાં જયંતિલાલ કાચવાળાની પેનલનો વિજય..

17th Feb, 2010

 કોર્ટીયક ખડાયતા સમિતિની ચૂંટણીમાં જયંતિલાલ કાચવાળાની પેનલનો વિજય..વધુ માહિતી માટે ક્લીક કરો
http://wp.me/px6zl-jh

ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિ દ્વારા વેબ સાઈટ ખુલ્લી મુકાઈ

24th Oct, 2009

ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિ દ્વારા http://www.khadayatadue.com જ્ઞાતિની વેબ સાઈટ તાજેતરમાં ખુલ્લી મુકાઈ હતી. આ પ્રસંગે જ્ઞાતિના પ્રમુખ શ્રી નવનીતલાલ પરીખએ જણાવ્યું હતુ કે, આજના ઈ-યુગમાં દિવસે દિવસે લોકો ઈન્ટરનેટને અપનાવવા લાગ્યા છે, ત્યારે સમય સાથે તાલ મિલાવીને ઈ-યુગમાં જ્ઞાતિની વેબ સાઈટ દ્વારા જ્ઞાતિજનો એક બીજાના સંપર્કમાં રહે તે હેતુથી અદ્યતન વેબ સાઈટ બનાવવામાં આવી છે. આ વેબ સાઈટમાં જ્ઞાતિજનોના સરનામાં ફોન નંબર સહિત મુકવામાં આવ્યા છે તેમજ અન્ય ધાર્મિક માહિતી અને રસસભર કોલમો આ વેબ સાઈટમાં મુકવામાં આવ્યા છે.

ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિ દ્વારા શરદોત્સવ ઉજવાયો

16th Oct, 2009

ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિ દ્વારા શરદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ગરબા નું આયોગન કરવામાં આવ્યુ હતુ જેમાં જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ગરબામાં ભાગલેનારને ઈનામો એનાયત કરવવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રકાશભાઈ શાહ, રાજેશ શાહ તેમજ જ્ઞાતિના અન્ય કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

ઉમરેઠમાં પૂ.સવિતામાસીનું નિધન

16th Oct, 2009

 ઉમરેઠની ત્રણ પોળ ખાતે રહેતા પૂ.સવિતામાસીનું લાંબી માદગી બાદ ગતરોજ દશેરાના દિવસે અવસાન થયુ હતુ, પૂ.સવિતા માસી પોતાના જીવન દરમ્યાન લાલાની ભક્તિમાં મગ્ન બની ગયા હતા, ઉમરેઠમાં લોકવાયકા હતી કે પૂ.સવિતા માસી લાલા (શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ) સાથે પ્રત્યક્ષ વાતો પણ કરતા હતા.

સ્વ. નવનીતલાલ પુનમચંદ શ્રોફની શ્રધ્ધાંજનિ / ગુણાનુંવાદન સભા યોજાઈ

16th Oct, 2009

તા.૩૦.૯.૦૯ ના રોજ ખડાયતા ભુવન ડાકોર મુકામે બપોરે ૧૧ થી ૧ માં સ્વ. નવનીતલાલ પુનમચંદ શ્રોફની શ્રધ્ધાંજનિ / ગુણાનુંવાદન સભા યોજાઈ હતી. જેમાં દશા ખડાયતા તેમજ વિશા ખડાયતા જ્ઞાતિના અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા. સ્વ. નવનીતલાલ પુનમચંદ શ્રોફ જ્ઞાતિની તથા અન્ય સંસ્થાઓમાં ટ્રસ્ટી, સભ્ય, પ્રતિનિધિ, દાતા, પ્રમુખ તેમજ ઉપ-પ્રમુખ પદે સેવા આપતા હતા. તેમજ જ્ઞાતિની કેટલીય સંસ્થાઓમાં આર્થિક દાન આપી તેમજ અપાવી જ્ઞાતિના વિકાસ માટે તેમને અગત્યનો ભાગ ભજવ્યો હતો.

Medical and Health Tourism Portal launched by Gloscon

6th Aug, 2009

Gloscon Solutions Pvt Limited - a khadayata owned 100% EoU announced today the launch of Medical Tourism portal "Kosansh" - an entry in international health care industry worth $3.3 trillion today.

Network with Entrepreneurs on Gujaratstartups.com

15th Jul, 2009

If you are a businessman, its so important that you network with other businesses. This is one of the sure-shot formula where you help each other.  Gujarat Startups members meetup every alternate week at MICA-EDC building to discuss business strategies.

Even if you don't have time to visit, Ahmedabad, make sure you list your business on the portal http://www.gujaratstartups.com so others can notice you, your businesses. You can also ask your queries to others in discussion forum.

STARTING NEW VENTURE(CT SCAN CENTRE) AT SATYAMEV HOSPITAL,CHANDKHEDA

24th May, 2009

 

PARTNER,USMANPURA CT SCAN CENTRE,

CT SCAN ,MRI,USG DOPPLER,DIGITAL X-RAY,OPG, EEG,BMD SERVICES AVAILABLE AT 30, AMBICA SOCIETY, USMANPURA AHD-380013

PARTNER,SAL CT SCAN CENTRE

CT SCAN SERVICES AVAILABLE AT SAL HOSPITAL, AHMEDABAD

PARTNER, POOJA CT SCAN CENTRE, CT SCAN SERVICES AVAILABLE

JANTA CHAMBERS, NR SAIJPUR TOWAR, NARODA ROAD, AHMEDABAD

PARTNER, GLOBAL CT SCAN CENTRE, RMM GLOBAL HOSPITAL, ABU ROAD

CT SCAN SERVICES AVAILABLE

CHAIRMAN,AKSHAR HEALTH CARE PVT.LTD

MEDICAL TOURISM AND CT SCAN CENTRE AT

HSC/SSC Exam Schedule, March-2009

13th Mar, 2009

March-2009, Another Batch appearing in the examination. In Gujarat Board Examination always scheduled in the Month of March.

Find the Examination Schedule in the attached File.

Reference - http://gujarat-education.gov.in/gseb/

Syndicate content

User Statstics

  • 543  Total Users
  • 0  Online Users
  • 4  Guests

Featured Khadayata

Dasha Khadayata
India
Business Man
CEO & Founder of Gloscon Solutions Pvt. Ltd.

Forum

Active Topics
Posts
in- Khadayta Jyoti, Khadayata Yuvak, other Publications
Posted By gloscon April 13, 2009
3
in- General Discussion
Posted By jiteshnarshana June 1, 2009
4
in- Grievances / Suggestions
Posted By roshanshah January 3, 2010
1
Gloscon Solutions Inc