Services
vivek ghanshyambhai doshi
Name :
vivek ghanshyambhai doshi
Gender :
Male
Date of Birth :
11-March-1981
About Me
હુ ગીતા (હિન્દુ ધર્મનુ પવિત્ર પુસ્તક)ઉપર હાથ મુકી ને કહુ છૂ કે
હુ જે પણ લખીશ સત્ય લખીશ..
હુ ખુબ આળશુ છુ,મને નવરાશ માથી ફુરસદ મળે ત્યારે હુ કામ કરુ છુ,મારો મુડ હોય તો તમારા માટે મરી પણ જાવ,પણ મુડ ના હોય તો..તમને કોઈ મારતુ હોય તો છોડાવા પણ ના આવુ ,આપળૂ ક્યારે કાઈ ઠેકાણુ નઈ ૨૦/૨૦ ક્રિકેટ જેવુ આપળુ કામ ક્યારે પલટી મારુ કોઈ ને ખબર ના પડે..
બિજુ કહુ તો...હુ દુનીયાનો મોટા મા મોટો જુઠ્ઠો છુ..! હા ચોકી ના જતા સનાતન સત્ય છે..કે હુ જુઠૉ છુ ...પણ એ પણ સત્ય છે કે હુ જુઠુ કોઈનુ ભલુ થતુ હોય ત્યારે જ બોલો છુ ને આવા સમયે જુઠુ બોલીને મને આનદ થાય છે.
હુ કોઈની વાતમા પડતો નથી એટલે કોઈને નડ્તો પણ નથી,અને મરી વાતમા પણ કોઈ પડે તો મને ગમતુ નથી પણ વડીલો અને મીત્રો ની વાતો સાભળૂ છુ પણ અંતે તો મને જે યોગ્ય લાગે તેજ કરુ છુ.એનો અર્થ એ નથી કે હુ જિદ્દી છુ ,હુ સમય અને સજોગ ને ધ્યાન મા લઈ કેટલીયવાર મને ન ગમતા નિર્ણય પણ કરી દવ છું.
હુ કોઈનુ કામ કરુ તો પાછળથી તેમને સભળાવવા મા માનતો નથી ,અને મારુ કોઈ કામ કરી કોઈ મને સમભળાવી જાય તે મને ગમતુ પણ નથી,મારુ કોઈએ કામ કર્યુ હોય તો તેમનો હુ ક્યારે પણ ઉપકાર ભુલતો નથી.અને મારુ કામ બગાડનારે ને .....મને બીજાને મદદરુપ થવામા આનદ આવે છે (આર્થીક રીતે નહી)
*વધુ થોડા સમય પછી
-------------------------------------------
હુ પણ ચઢ્યો બ્લોગ ને રવાઢે...!
http://aapnuumreth.wordpress.com/
-------------------------------------------
Socio-Religious Background
- Khadayata
- Dasha
- Rashi / Moon Sign
- Vrishabh
Contact
- Address
-
લાખિયા પોળ,
ચોકસી બજાર
umreth
૩૮૮૨૨૦
ગુજરાત
Forum
Active Topics
Posts
in- Scholarships / Loans / Educational Assistance
Posted By roshanshah March 13, 2013
0
in- Accomplishments / Congratulations
Posted By roshanshah March 2, 2013
0
1
User Statstics
- 1807  Total Users
- 0  Online Users
- 3  Guests










